about us

about us

rajgorsamaj.blogspot.com એ શ્રી પરજીયા રાજગોર બ્રહ્મસમાજ ગ્રુપ દ્વારા બનાવવામા આવેલ છે. જેનો હેતુ ફક્ત સમાજ ની માહિતી થી સમાજના લોકોને માહિતગાર કરવાનો તેમજ સમાજ ઉપયોગી માહિતી સમાજના લોકો સુધી પહોચાડવાનો છે.
શ્રી પરજીયા રાજગોર બ્રહ્મસમાજ ગ્રુપ છેલ્લા 3 વર્ષથી સમાજની માહિતી સમાજના લોકો સુધી પહોચાડવાનું કાર્ય કરી રહ્યુ છે. 
શ્રી પરજીયા રાજગોર બ્રહ્મસમાજ ગ્રુપ ફેસબુક માં ૭૫૦૦ થી વધારે સભ્યો જોડાઇ ચુક્યા છે.
તેમજ વોટ્સ એપ મા વિભાગ ૧ થી ૧૨ એમ કુલ ૧૨ ગ્રુપ છે.
જેમા 2500 થી વધારે સભ્યો જોડાયેલા છે.
આમ ફેસબુક અને વોટ્સએપ મા સફળતા મેળવ્યા બાદ હવે ગુગલ બ્લોગ પર એક નવી પહેલ કરવા જઇ રહ્યા છીએ.

blog created by: NV Bujad
helpline number: 7016663756
email id: nvbujadphotography@gmail.com

Comments

  1. પરજિયા રાજગોર નામ આપણી સમાજ ને કેવી રીતે મળ્યું એના વિશે ની ઐતિહાસિક માહિતી આપજો
    9913123411
    આશિષ ગોમોટ
    વાંઢિયા કચ્છ

    ReplyDelete

Post a Comment