અવસાન નોંધ
અવસાન નોંધ
*સ્વ ગંગાભાઈ દેશુરભાઈ ડાયાણી (ઓડિચ)*
*ઉંમર- ૭૦ વર્ષ આશરે*
*સ્વ તારીખ ૨૧/૦૮/૨૦૧૮ મંગળવાર*
*ગામ માળી* *તાલુકો કલ્યાણપુર*
*જીલો દેવભુમી દ્નારકા*
શોકમગ્ન
*નારાયણભાઈ કાનાભાઈ ઓડિચ(ભત્રીજા)*
માહિતી સૌજન્ય: પ્રતાપભાઈ ચાઉ : ૮૨૩૮૮૮૩૮૮૮
*શ્રી પરજીયા રાજગોર બ્રહ્મસમાજ ગ્રુપ*
[સોશિયલ મીડિયામાં સમાજ ને જોડતો સેતુ】
( સમસ્ત પરજીયા બ્રહ્મ સમાજ)
(કચ્છ ,કંઠી ,કાંઠો ,વાગડ, ખડીર, હાલાર,બારાડી,ઓખા મંડળ,
ચોરાળ ,સૌરાષ્ટ્ર બનાસકાંઠા, મુંબઈ
અને વિદેશ માં વસતા ) દરેક સ્ટેટ ના આપણા ભાઈ ઓ જોડાયેલા છે
વિભાગ ૧ થી 10 માં
સમાજ ઉપયોગી માહિતી મળતી રહે એજ આ ગ્રુપ નો હેતુ છે.
*વ્હાલા જ્ઞાતિજનો આપતો જાણો જ છો કે SPRBS* *ગ્રુપ* *ગઈ ૧૦/૦૮ ના આપ સહુ ના સાથ સહકાર થી ચોથા વર્ષ માં મંગલ પ્રવેશ કર્યો*👏🏻🤝🏻
*ગત વર્ષો માં આ ગ્રુપ દ્વારા સમાજ ને આ માધ્યમ થી સમાજ ને માહિતી મોકલવામાં અગ્રેસર રહ્યું*🤝🏻
*જેમાં 11 ગ્રુપ માં 2300 જ્ઞાતિ જનો જોડાતા ગયા આ સંગઠન માં જોડાવા માટે સતત એડ્મીન પેનલ નો સંપર્ક થતો રહે છે*
*આ સંગઠન માં મહિલા ઓ એ પણ મહત્વ નો ભાગ ભજવ્યો છે*
*જેમાં મહિલા વિભાગ 7 અને મહિલા વિભાગ ૯ એમ કુલ 2 ગ્રુપ આજે આપ સહુ ના સહકાર થી 256 સભ્યો ની સંખ્યા બંને ગ્રુપે પુરી કરી ટૂંક સમય માં મહિલા વિભાગ 11 બનશે એના માટે મહિલા એડ્મીનનો અમે આભાર માનીએ છીએ*
*પરજીયા રાજગોર બ્રહ્મ સમાજ ફેશબુક ગ્રુપ જેમાં* *7200 થી વધુ સમાજ ના જ્ઞાતિજનો જોડાયેલા છે.આ સાથે ફેસબુક પેજ જેમાં પળવાર માં ઓનલાઇન હોય તેમને માહિતી પોંહચતી હોય છે*
*ટેલિગ્રામ માં પણ સારો 😎 પ્રતિસાદ મળ્યો છે*
*સતત સોશિયલ મીડિયા નો ઉપયોગ આ ગ્રુપ સારી રીતે કરી શકીએ એ માટે અમારી એડ્મીન પેનલ નો સતત પ્રયાસ હોય છે*
*અમારી 💁🏻♂એડ્મીન પેનલ ના સહયોગ થી સમાજ નું સંગઠન મજબૂત કરવા SPRBS* *ગ્રુપ એક નવી દિશા તરફ આગળ વધવા જઈ રહ્યુ છે* *ગૂગલ બ્લોગ*
*જેમાં સમાજ ની માહિતી આપને મળતી રહેશે*
*આ વખતે પણ આપ સહુ પાસે સહકાર ની અપેક્ષા કે આ અમારું કાર્ય આપ દ્વારા સિદ્ધ થાય અને માહિતી લોકો સુધી પોંહચે*
*સમાજ નો સાથ, સમાજ નો વિકાસ.*
*શ્રી પરજીયા રાજગોર બ્રહ્મસમાજ ગ્રુપ*
*હવે ગુગલ બ્લોગ પર*
*શ્રી પરજીયા રાજગોર બ્રહ્મસમાજની એડમીન પેનલ* ⤵
પરશોત્તમ સુંબડ (PN Sumbad),
પ્રતાપ ચાઉં,
મહેશભાઈ ખાંડેકા,
કલ્પેશ ઓડિચ,
કમલેશ ચાવડા,
વાશુ ચાવડા (VK Chavda),
નીતિન બુજડ,
મઢવી અજય,
વિનોદ રાવલ,
અરૂણાબેન ગામોટ,
રાધાબેન દાદલ,
નયનાબેન વોરીયા.
✍🏻 *એજ આપની વિશ્વાસુ*
*શ્રી પરજીયા રાજગોર બ્રહ્મ* *સમાજ ગ્રુપ ની*
*એડ્મીન પેનલ ની ટિમ*🙏🏼