અવસાન નોંધ

અવસાન નોંધ


સ્વ. રસીકભાઈ ભીમજીભાઈ ગરીયા
સ્વ. તા. -૩૦.૦૮.૨૦૧૮
ઉંમર-૪૦ આસપાસ

અંતિમ યાત્રા-.... આજે તાઃ ૩૦/૦૮/૧૮ ને ગુરૂવાર 
અત્યારે ૧૧:૦૦ ની આસપાસ

ચુનારાવાડ શેરી નં ૧ રાજકોટ

શોકમગ્ન- 
પિતા- ભીમાભાઈ વાલાભાઈ ગરીયા
કાકા- લાખાભાઈ સામતભાઈ ગરીયા,
હમીરભાઈ સામતભાઈ ગરીયા,
હરસુખભાઈ સામતભાઈ ગરીયા,
પુત્ર- ભાર્ગવ રસીકભાઈ ગરીયા

માહિતી સૌજન્ય કેતન ગરિયા મો.9558275076

Comments