રાજગોર સમાજનું ગૌરવ

💐તાલુકાપારિતોષિક 💐

                                   
*કચ્છજિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક ૨૦૧૮* માં માંડવી તાલુકા માં ડો.જયંત ખત્રી પ્રાથમિક શાળાનાં શિક્ષક અને *રાજગોર સમાજ નું ગૌરવ એવાં શ્રી રમેશભાઈ જોષી (ઓડિચ) ને આ પુરસ્કાર મળેલ છે*
તેમણે જોષી (ઓડિચ )પરીવાર તથા રાજગોર સમાજ નું ગૌરવ વધારેલ છે
શિક્ષક દિન નાં દિવસે આ પુરસ્કાર મળેલ છે
*ખુબ ખુબ અભિનંદન*


*આપણા કચ્છના લોક સાહિત્યકાર અને શિક્ષક રમેશ ભાઇ જોષી (ઓડિચ)ને આજે શિક્ષક દિને તાલુકા શ્રેષ્ઠ શિક્ષક  એવોર્ડ આપવામા આવ્યો હતો.*
*CONGRATULATIONS SAHEB*

Comments