પુત્ર જન્મ ની વધામણી

💥💥💥
*એક નવો રિવાજ...🤝🏼*
💥💥💥💥💥💥💥
*આવો સૌ સાથે 🤝🏾🤝🏾મળી આ નવી પહેલ માં જોડાઈ એ*
📄🖋🖊🖋📄📑
*ગામ:ગેડી હાલે અંજાર ના પ્રવીણ ભાઈ દેવરામ ભાઈ ગામોટે*
🎊🎊🎊🎉🎊🎊🎉🎊🎉
*પુત્ર જન્મ ની ખુશાલી પ્રશંગે પરજીયા રાજગોર બ્રહ્મ સમાજ ને  ₹૧૧૧૧-/ની ભેટ સ્વરૂપે આપેલ યોગદાન બદલ ખુબ ખુબ આભાર*


🎂🍬🎉🎊🎁🎈🎊🎉
*તમે પણ તમારા પરિવાર ના સભ્ય નો જન્મદિવસ અથવા બીજા કોઈ શુભ પ્રસંગે*
🎂🍬🎉🎊🎁🎈🎊🎉
*ભેટ સ્વરૂપે ફાળો આપવા માંગતા હો તો શ્રી પરજીયા રાજગોર બ્રહ્મ સમાજ ગ્રુપ ની હેલ્પલાઈન નંબર 7016663756 પર સંપર્ક કરી શકો છો.*
🎉🎊🎉🎈🎁🎉🎊🎁

🤝🏾🤝🏾🤝🏾🤝🏾🤝🏾🤝🏾🤝🏾🤝🏾
*..જય પરશુરામ*

Comments