શ્રી પરજીયા રાજગોર બ્રહ્મ સમાજ ગ્રુપ નો હેતુ ફક્ત સમાજ ની માહિતી સમાજ ના જ્ઞાતિ જનો સુધી પહોચાડવાનો છે જેમાં લગ્ન વર્ષગાંઠ,પુત્ર પુત્રી જન્મ ની વધામણી, જન્મદિવસ,અવસાન નોંધ,કોઈ બાળક સારા માર્કે પાસ થયો હોય તે બ્લડ ની જરૂરિયાત,નોકરી ની જરૂરિયાત વગેરે પોસ્ટ ખરાઈ કરી અમારી એડમીન પેનલ પોહચાડતી રહે છે આ સેવા 365 દિવસ અને 24 કલાક ચાલુ હોય છે આ ગ્રુપ માં જોડાવવા અને માહિતી પોહચાડવા અમારી હેલ્પલાઈન નંબર 7016663756 આપી શકો છો.
Comments
Post a Comment