સ્વ. રમીલાબેન મોહનભાઈ સાંખોલ મુળગામ- નેર, હાલ- અજાપર, અંજાર, કચ્છ સ્વ. તા.- 11/01/2018 ઉંમર- 50 વર્ષ *શ્રી પરજીયા રાજગોર બ્રહ્મસમાજ ગ્રુપ* [સોશિયલ મીડિયામાં સમાજ ને જોડતો સેતુ】 ( સમસ્ત પરજીયા બ્રહ્મ સમાજ) (કચ્છ ,કંઠી ,કાંઠો ,વાગડ, ખડીર, હાલાર,બારાડી,ઓખા મંડળ, ચોરાળ ,સૌરાષ્ટ્ર બનાસકાંઠા, મુંબઈ અને વિદેશ માં વસતા ) દરેક સ્ટેટ ના આપણા ભાઈ ઓ જોડાયેલા છે વિભાગ ૧ થી 10 માં સમાજ ઉપયોગી માહિતી મળતી રહે એજ આ ગ્રુપ નો હેતુ છે. *વ્હાલા જ્ઞાતિજનો આપતો જાણો જ છો કે SPRBS* *ગ્રુપ* *ગઈ ૧૦/૦૮ ના આપ સહુ ના સાથ સહકાર થી ચોથા વર્ષ માં મંગલ પ્રવેશ કર્યો*👏🏻🤝🏻 *ગત વર્ષો માં આ ગ્રુપ દ્વારા સમાજ ને આ માધ્યમ થી સમાજ ને માહિતી મોકલવામાં અગ્રેસર રહ્યું*🤝🏻 *જેમાં 11 ગ્રુપ માં 2300 જ્ઞાતિ જનો જોડાતા ગયા આ સંગઠન માં જોડાવા માટે સતત એડ્મીન પેનલ નો સંપર્ક થતો રહે છે* *આ સંગઠન માં મહિલા ઓ એ પણ મહત્વ નો ભાગ ભજવ્યો છે* *જેમાં મહિલા વિભાગ 7 અને મહિલા વિભાગ ૯ એમ કુલ 2 ગ્રુપ આજે આપ સહુ ના સહકાર થી 256 સભ્યો ની સંખ્યા બંને ગ્રુપે પુરી કરી ટૂંક સમય માં મહિલા વિભા...