Posts

Showing posts from September, 2018

પુત્ર જન્મ ની વધામણી

Image
💥💥💥 *એક નવો રિવાજ...🤝🏼* 💥💥💥💥💥💥💥 *આવો સૌ સાથે 🤝🏾🤝🏾મળી આ નવી પહેલ માં જોડાઈ એ* 📄🖋🖊🖋📄📑 *ગામ:ગેડી હાલે અંજાર ના પ્રવીણ ભાઈ દેવરામ ભાઈ ગામોટે* 🎊🎊🎊🎉🎊🎊🎉🎊🎉 *પુત્ર જન્મ ની ખુશાલી પ્રશંગે પરજીયા રાજગોર બ્રહ્મ સમાજ ને  ₹૧૧૧૧-/ની ભેટ સ્વરૂપે આપેલ યોગદાન બદલ ખુબ ખુબ આભાર* 🎂🍬🎉🎊🎁🎈🎊🎉 *તમે પણ તમારા પરિવાર ના સભ્ય નો જન્મદિવસ અથવા બીજા કોઈ શુભ પ્રસંગે* 🎂🍬🎉🎊🎁🎈🎊🎉 *ભેટ સ્વરૂપે ફાળો આપવા માંગતા હો તો શ્રી પરજીયા રાજગોર બ્રહ્મ સમાજ ગ્રુપ ની હેલ્પલાઈન નંબર 7016663756 પર સંપર્ક કરી શકો છો.* 🎉🎊🎉🎈🎁🎉🎊🎁 🤝🏾🤝🏾🤝🏾🤝🏾🤝🏾🤝🏾🤝🏾🤝🏾 *..જય પરશુરામ*

અવસાન નોંધ

Image
સ્વ બચુબેન રૂડાભાઈ મઢવી ઉમર ૯૦ આશરે મુળગામ અજાપર હાલગામ અંજાર શોકમગ્ન ખીમજીભાઈ રૂડાભાઈ મઢવી ધનજીભાઈ રૂડાભાઈ મઢવી ભાઈલાલભાઈ રૂડાભાઈ મઢવી માહિતી સૌજન્ય મહેન્દ્રભાઈ મઢવી 9913276353

જન્મદિવસની શુભકામના

Image

પુત્ર જન્મની વધામણી

Image

રાજગોર સમાજનું ગૌરવ

Image
💐તાલુકાપારિતોષિક 💐                                     *કચ્છજિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક ૨૦૧૮* માં માંડવી તાલુકા માં ડો.જયંત ખત્રી પ્રાથમિક શાળાનાં શિક્ષક અને *રાજગોર સમાજ નું ગૌરવ એવાં શ્રી રમેશભાઈ જોષી (ઓડિચ) ને આ પુરસ્કાર મળેલ છે* તેમણે જોષી (ઓડિચ )પરીવાર તથા રાજગોર સમાજ નું ગૌરવ વધારેલ છે શિક્ષક દિન નાં દિવસે આ પુરસ્કાર મળેલ છે *ખુબ ખુબ અભિનંદન* *આપણા કચ્છના લોક સાહિત્યકાર અને શિક્ષક રમેશ ભાઇ જોષી (ઓડિચ)ને આજે શિક્ષક દિને તાલુકા શ્રેષ્ઠ શિક્ષક  એવોર્ડ આપવામા આવ્યો હતો.* *CONGRATULATIONS SAHEB*